જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) દેશી કારીગરીને ઉત્તેજન કર્તાનું નામ જણાવો.

2) ‘આઈને અકબરી’ અને ‘મિરાતે સિકંદરી' નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો?

3) સૂજલામ સૂફલામ યોજના હેઠળ રાજ્યમાં સૌથી વધુ પાણીની અછત ધરાવતાં 10 જિલ્લા નક્કી કરવામાં આવ્યા છે. નીચેના પૈકી ક્યા જિલ્લાનો એમાં સમાવેશ થતો નથી.

4) તાજેતરમાં ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ?

5) મૂળ નિવાસી (આદિવાસી) દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

6) માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો ?

7) 21 ફેબ્રુઆરીનો દિવસ ક્યા દિન તરીકે ઉજવાય છે ?

8) નીચેના પૈકી કોણે ’ડાંડીયો’’ પખવાડિકનો આરંભ કર્યો?

9) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

10) ‘ધૂમકેતુ’ ઉપનામ ક્યા સર્જકનું છે ?

11) તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભજિલ્લાની દિવડા પીએમ શ્રી સ્કૂલથી કરાવ્યો હતો.

12) “ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર” કોનું પ્રથમ પુસ્તક છે?

13) ક્લાઈમેટ ચેન્જ સામે લડત માટે પહેલ કરી વર્ષ ૨૦૨૫-૨૬નો ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ પ્રાપ્ત કરનાર સરકારી પ્રાથમિક શાળાઓ કઈ છે?

૧. પાલજ, ગાંધીનગર
૨. અહેમદપુર, ગાંધીનગર
૩. પાલ, સુરત
૪. સિંહૂજકુમાર, ખેડા

14) ‘માણભટ્ટ’તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ ક્યા છે ?

15) રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની APMCએ સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને “નિર્મલ” બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યુ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up