જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ચકોર (બંસી વર્મા) ગુજરાતના જાણીતા .......... છે.

2) જાન્યુઆરી 2017માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2017’ યોજવામાં આવેલી હતી, તે કેટલા સમીટ હતી?

3) કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

4) ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેંકેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર/ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

5) રાષ્ટ્રીય એકતા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લામાં યોજાયેલ રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો?

6) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

7) નેશનલ ફુડ સિક્યોરીટી એકટ - 2013 અન્ય કયા નામે ઓળખાય છે?

8) જય જય ગરવી ગુજરાત ગીતના રચયિતાનુ નામ શુ છે ?

9) ગતિશીલ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ‘મેટ્રો રેલ’નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે ?

10) માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામા આવ્યો હતો ?

11) કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નીચેનામાંથી કયા વર્ષમાં ૨૪મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં કરવાની ભલામણ કરવામાં આવી હતી?

12) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના …………………..સ્થાપના દિવસ નિમિત્તે નીચેનામાંથી ક્યા જિલ્લામાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો?

13) મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં ICDS - ‘સંકલિત બાળ વિકાસ યોજના’ એટલે.......

14) ગ્રામ્ય કક્ષાએ બાળકોના સ્વાસ્થ્ય માટે કોણ કાર્યાન્વિત છે ?

15) નર્મદને નીચેનામાંથી ક્યું બિરુદ નથી મળ્યું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up