કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કોણ છે?

2) પૂર પ્રભાવિત પંજાબ રાજ્યને મદદ કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશેષ રાહત ટ્રેનને …………. રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન કરાવ્યું.

3) AB PMJAY - MA હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાતનો ક્રમ કયો છે?

4) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10 માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે?

5) પશુધન વીમા સહાય યોજના અંતર્ગત…………... ના પ્રિમીયમથી પશુને વીમા કવચથી સુરક્ષા મળે છે.

6) “આચાર્ય દેવો ભવ:” એ............. માં કહેવાયું વાક્ય છે.

7) નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં ૪૦ થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઇ છે?

8) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ ……………. ના ધાર ખાતેથી કરાવ્યો.

9) ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે?

10) સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન નીચેનામાંથી કઈ મહાનગરપાલિકાને મળ્યું છે?

11) ગુજરાતની લોકસંસ્કૃતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ૧૧૦થી વધુ પુસ્તકો થકી આવનારી પેઢી માટે અણમોલ વિરાસત બનાવનાર પદ્મશ્રી …………………. નું તાજેતરમાં નિધન થયું.

12) આત્મનિર્ભરતાના વિચારને સ્પષ્ટ કરતો શ્લોક શ્રીમદ્ ભાગવદ ગીતાના કયા અધ્યાયમાં સમાવિષ્ટ છે?

13) મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ચાલતા કયા ઉત્સવમાં પધારવા લોકોને આમંત્રણ પાઠવ્યું?

14) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રથમ વાર પ્રાદેશિક કક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન નીચેનામાંથી કયા જિલ્લામાં કરવામાં આવ્યું?

15) ખુશન અને હુડુમ નૃત્યો નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up