કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) દેશભરની શ્રેષ્ઠ PM SHRI શાળાઓમાં સ્થાન પામનાર ગુજરાતની શ્રીકૃષ્ણ આશ્રમશાળા કયા આવેલી છે?

2) પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ શું છે?

3) પીએમ ધનધાન્ય કૃષિ યોજના અંતર્ગત દેશમાં ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા કેટલા જિલ્લાઓમાં ઉત્પાદકતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે?

4) તાજેતરમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરાયો છે?

5) ૬૧ લાખ વૃક્ષોનું વાવેતર કરીને વૃક્ષારોપણમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન કયા જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે?

6) લખપતિ દીદી અભિયાન હેઠળ સમગ્ર દેશમાં લખપતિ દીદી બનાવવાનું લક્ષ્યાંક છે.

7) સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાકની મિલકતના હક્ક દર્શાવતી સનદ માટે આપવી પડતી રૂ.૨૦૦ની ફી ઘટાડીને કેટલી કરવામાં આવી?

8) ગુજરાતમાં વહીવટી વિકેન્દ્રીકરણના પ્રજાલક્ષી અભિગમ સ્વરૂપે ….... નવા તાલુકાની રચનાને રાજ્ય મંત્રીમંડળે મંજૂરી આપી.

9) દરિયાઈ માછલીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે?

૧. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા સ્થાને છે.
૨. છેલ્લા ૪ વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનની વાર્ષિક સરેરાશ લગભગ ૮.૫૬ લાખ મેટ્રિક ટન રહી છે.

10) ઈ.સ. ૧૯૦૯માં …………….. ખાતે યોજાયેલ સ્વદેશી ચીજવસ્તુઓના પ્રદર્શનમાં ગુજરાતની ધરતી પર પ્રથમવાર વંદે માતરમ્ ગાવામાં આવ્યું હતું.

11) દર વર્ષે નીચેનામાંથી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં 'સંસ્કૃત દિવસ” ઉજવવામાં આવે છે?

12) કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નીચેનામાંથી કયા વર્ષમાં ૨૪મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં કરવાની ભલામણ કરવામાં આવી હતી?

13) વંદે માતરમ્ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યુ હતું?

14) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલિ વસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર કેટલા ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે?

15) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં …………….. એવોર્ડસના ગુજરાતમાં આયોજન માટે પ્રવાસન નિગમે MoU કર્યા છે.?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up