કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) હિન્દી દિવસ ૨૦૨૫ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દ કોષના નવા સંસ્કરણનું નામ શું છે?

2) ૩૦ ગીગાવોટના હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના કયા સ્થળે નિર્માણાધીન છે?

3) વડાપ્રધાનશ્રીએ કયા રાજ્યમાંથી દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નીધિનો ૨૧મો હપ્તો જાહેર કર્યો હતો?

4) તાજેતરમાં હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરાયો છે?

5) ભાદરવા સુદ એકમથી આસો સુદ અગિયારસ એમ ૪૧ દિવસ ચાલતો ભીલ આદિવાસીઓનો લોકનાટયોથી સંલગ્ન લોકોત્સવ એટલે...

6) પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ નારપુરા ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા જિલ્લામાં આવી છે?

7) ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સ ૨૦૨૫માં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

8) તાજેતરમાં …………. ના મુખ્યમંત્રીશ્રી વિષ્ણુદેવ સાંઇએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

9) રાજ્યના વાહન વ્યહવાર વિભાગ દ્વારા આયોજિત 'ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ માં નીચેનામાંથી કયા જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું?

10) ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે?

11) ઈ.સ. ૧૮૭૫માં કોના દ્વારા રચિત વંદે માતરમ્ ગીતના ૧૫૦ વર્ષ ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પૂર્ણ થયા?

12) વડનગર ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકો દ્વારા કયું આસન કરીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નવો કીર્તિમાન સ્થાપવામાં આવ્યો?

13) નેશનલ હાઈવે સંલગ્ન રજૂઆતોના ત્વરિત નિવારણ માટે નીચેનામાંથી કઈ મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે?

14) અનેક ઔષધીય ગુણોથી ભરપૂર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'જંગલી ચીકુ' તરીકે ઓળખાતા ફળનું નામ શું છે?

15) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં …………….. એવોર્ડસના ગુજરાતમાં આયોજન માટે પ્રવાસન નિગમે MoU કર્યા છે.?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up