કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો?

2) વિશ્વનું સૌથી ઊંચું લાઈટહાઉસ મ્યુઝિયમ નીચેનામાંથી કયા સ્થળે નિર્માણાધીન છે?

3) શિક્ષકદિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા?

4) હિન્દી દિવસ ૨૦૨૫ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દ કોષના નવા સંસ્કરણનું નામ શું છે?

5) વિકાસ સપ્તાહ, ૨૦૨૫ની પૂર્ણાહુતિ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ...............ના લોગોનું અનાવરણ કર્યું હતું.

6) ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું. આ ત્રણ પૈકી મહિલા સરપંચ નીચેનામાંથી કયા ગામના છે?

7) નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં ૪૦ થી વધુ પક્ષી પ્રજાતિઓની ઓળખ થઇ છે?

8) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે?

૧. સુરત ૨. ગાંધીનગર ૩. દાહોદ ૪. રાજકોટ

9) ગુજરાતની લોકસંસ્કૃતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ૧૧૦થી વધુ પુસ્તકો થકી આવનારી પેઢી માટે અણમોલ વિરાસત બનાવનાર પદ્મશ્રી …………………. નું તાજેતરમાં નિધન થયું.

10) વિકાસ સપ્તાહ અંતર્ગત અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત …………… સગર્ભા માતાઓની ઓળખ કરી તેમને કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

11) વંદે માતરમ્ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યુ હતું?

12) નીચેનામાંથી કયા દિવસને "વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ" દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

13) નીચેનામાંથી કયા દેશના પ્રતિનિધિઓએ ગુજરાતના સેમીકંડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી?

14) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેવની મોરી ખાતે આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવાની જાહેરાત કરી છે?

15) ખુશન અને હુડુમ નૃત્યો નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up