કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયા મહાનુભાવ એકાત્મ માનવતાવાદના પ્રણેતા તરીકે ઓળખાય છે?

2) તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડનાર રાજ્યની પાંચમી મહાનગરપાલિકા બની?

3) કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરા ખાતે …………….સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.

4) ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓમાં સુધારા) વિધેયક ૨૦૨૫ દ્વારા ગુજરાતના ૬ વિભાગોના .............. કાયદાઓની .............. જોગવાઈઓને decriminalized કરવામાં આવી.

5) ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું. આ ત્રણ પૈકી મહિલા સરપંચ નીચેનામાંથી કયા ગામના છે?

6) યુરોપમાં યોજાયેલા મોંટોયર ફેસ્ટિવલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની દિકરીનું નામ શું છે?

7) ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસની દેશની કુલ નિકાસમાંથી .......... ભાગની નિકાસ ગુજરાતમાંથી થાય છે.

8) 56 મી જીએસટી કાઉન્સિલ ની બેઠક માં ૧૨૦૦ CC થી ઓછી એન્જિન કેપેસિટી ધરાવતી પેટ્રોલ, LPG અને CNG ગાડીઓ પરનો જીએસટી ૨૮% થી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો?

9) બંદીવાનોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નીચેનામાંથી કઇ યોજના તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ લોન્ચ કરવામાં આવી?

10) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ ન્યુઝલેટરનું વિમોચન કર્યું તેનું નામ શું છે?

11) વંદે માતરમ્ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યુ હતું?

12) ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ખરીદવામાં આવેલા વાહનનું નામ શું આપવામાં આવ્યું છે?

13) વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી કુલ કેટલું રોકાણ રાજ્યમાં થશે?

14) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ………….. તટ પર પાંચ વર્ષમાં સાડા ત્રણ હજાર હેક્ટરમાં મેંગ્રોવ ફેલાવવાથી ડોલ્ફિનની સંખ્યા વધવાનો ઉલ્લેખ કર્યો છે.

15) રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની મહિલાઓના આર્થિક શક્તીકરણ માટે નીચેમાંથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up