ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બંધારણની કઈ કલમ સનદી અધિકારીઓને રક્ષણ આપે છે?

2) ગુજરાત રાજ્યમાંથી રાજ્ય સભાના કેટલા સભ્યશ્રીઓ ચૂંટવામાં આવે છે?

3) આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યું છે ?

4) રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય નથી ?

5) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની છે ?

6) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી?

7) બંધારણના મૂળભૂત માળખામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે?

1. સમવાય તંત્રીય ઢાંચો
2. બિનસાંપ્રદાયિક્તા
3. બંધારણની સર્વોપરિતા
4. ન્યાયિક પુનરાવલોકન
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

8) નીચેનામાંથી ક્યાં રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?

9) ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદ નિવારણ માટે કર્યો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો ?

10) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ, સંસદને અન્ય કોઈ દેશ કે દેશો સાથે કોઈ પણ સંધિ, સમજૂતી કે સંમેલન અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય પરિષદ, સંગઠન કે અન્ય સંસ્થામાં કરવામાં આવેલા કોઈ પણ નિર્ણયના અમલ માટે કોઈ પણ કાયદો બનાવવાની સત્તા છે.

11) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

12) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે?

13) નેટવર્કમાં કયા કયા સભ્યો વચ્ચે સંબંધો મજબૂત છે અને કયા કયા સભ્યો વચ્ચે સંબંધો નબળા છે તેનું વિશ્લેષણ કરવાની પદ્ધતિને શું કહેવાય ?

14) માન. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન ક્યારે કરી શકે છે?

15) ‘સત્યમેવ જયતે' શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up