ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

2) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે?

3) નાણા ખરડા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્યસભા નાણા ખરડાને ઠુકરાવી શકે
2. રાજ્યસભા નાણા ખરડાને સુધારી શકે
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4) વિધાન - 1 : ગુજરાતમાં ઈન્ટરનેટની અમર્યાદિત પહોંચ છે. વિધાન-2 : વેબ ઉપર પ્રાપ્ત તમામ માહિતી સંપૂર્ણ વિશ્વસનીય હોય છે.

5) 73માં બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદને પ્રભાવિત બનાવવામાં આવ્યો ?

6) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં નીચેનામાંથી ક્યું કાર્ય થતું નથી ?

7) બાળકોને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ, 2012ની જોગવાઈઓ અનુસાર કોઈ બાળકનું નિવેદન લેતી વખતે પોલીસ ઓફિસરે ધ્યાનમાં લેવા યોગ્ય બાબતોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

8) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી?

9) બંધારણના અનુચ્છેદ-51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?

10) આપણા રાષ્ટ્ર ધ્વજની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર ………. છે.

11) સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

12) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?

13) નીચે આપેલી કલમોને અન્ય આપેલી જોગવાઈઓ સાથે જોડો.

1. કલમ 262 (i) આંતર-રાજ્ય નદીઓના જળને લગતા વિવાદોનો ચુકાદો
2. કલમ 280 (ii) નાણાં આયોગ
3. કલમ 300A (iii) મિલકતનો અધિકાર
4. કલમ 315 (iv) જાહેર સેવા આયોગ

14) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે?

15) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up