ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?

2) ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે?

3) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે?

4) ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ?

5) ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત ATVT. એટલે...... ?

6) નીચેના પૈકી કયો વિષય સહવર્તી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી ?

7) “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?

8) જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલી વ્યક્તિએ કેટલા દિવસમાં અપીલ અધિકારીને અપીલ કરવાની રહે છે ?

9) રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?

10) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. સમાજના નબળા વર્ગોને ન્યાયની ઉપલબ્ધતા, એ ભારતીય કાયદા પ્રણાલી હેઠળ ન્યાયી વ્યવહાર સુનિશ્ચિત કરવા માટેનો બંધારણીય આદેશ છે.
2. વધુ સંખ્યા ધરાવતા કેસોની સમસ્યાઓના નિવારણ માટે ઔપચારિક ન્યાય પ્રણાલીથી અલગ રીતે લોક અદાલતનું આયોજન કરવા સંસદ દ્વારા કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ, 1987 ઘડવામાં આવ્યો હતો.
3. ભારતના બંધારણ અન્વયે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એ રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો (Directive Principles of State Policy) (DPSP)માં નો એક છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

11) “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજય પગલા ભરશે’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

12) કેબિનેટ સચિવ તેનાં કાર્યો કોનાં અંકુશમાં રહીને કરે છે?

13) ખેડૂતને પાક-વેચાણમાં ગેરરીતિઓના ભોગ ન બનવું પડે તે માટે સરકારે શેની રચના કરેલી છે ?

14) અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ના અભ્યાસ કરવા માટે વાર્ષિક ફેલોશિપ / શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા આપવામાં આવે છે ?

15) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up