ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?

2) સંસદનાં કોઈપણ ગૃહનાં સભ્યની ગેરલાયકાત વિષે અંતિમ નિર્યણ કોણ કરે છે?

3) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?

4) જ્યાં કાયદા દ્વારા શાસન ન હોય તેને જ શ્રેષ્ઠ શાસન કોણ ગણે છે ?

5) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?

6) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનીક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે?

7) રાજ્યનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે ?

8) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

9) નિવારક અટકાયત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. નિવારક અટકાયત ધારા હેઠળ ગુનો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે.
2. નિવારક અટકાયત ધારા હેઠળના હુકમને કોઈ રદ કરી શકતું નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

10) માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -………..

1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં.
2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી. સાચો ઉત્તર કોડ પસંદ કરો.

11) ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે ?

12) દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ............. દિવસે કરવામાં આવે છે.

13) જંગલો અને વન્ય પશુપક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

14) અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનો સભ્ય ન હોય તેવો કોઈ વ્યક્તિ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની વ્યક્તિના ધર્મસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતા મકાનનો ઈરાદાપૂર્વક આગ કે સ્ફોટક પદાર્થથી બગાડ (મિસચીફ)નાં કૃત્ય દ્વારા નાશ કરે તો તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 અન્વયે નીચેના પૈકી કઈ સજા થશે ?

15) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up