ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે. જેમાં SWAGAT એટલે ?

2) ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સંસદના બંને ગૃહોની કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે.
2. અધ્યક્ષ કોઈ સભ્યને માતૃભાષામાં સંબોધવાની પરવાનગી આપી શકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

3) ભારતમાં ૬૧માં બંધારણીય સુધારા દ્વારા ક્યાં વર્ષમાં લોકસભા અને વિધાનસભામાં મતાધિકારની ઉંમર ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ કરવામાં આવી?

4) ભારતના ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ કોણ પ્રસ્તાવિત કરી શકે છે?

5) કેન્દ્રીય લાંચરુશ્વત વિરોધી બ્યૂરોની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

6) નીચેનામાંથી અસત્ય વિધાન શોધો.

7) ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

8) રાજ્યના પ્રધાનમંડળમાં કેટલા પ્રકારના પ્રધાનો હોય છે ?

9) “સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકાશે નહી” આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?

10) ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં પંચાયતો માટે કેટલા કાર્યાત્મક વિષયોનો સમાવેશ થયેલ છે ?

11) બંધારણના ક્યા સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે ?

12) ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય ?

13) રાષ્ટ્રપનિા મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચુંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ?

14) જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

15) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up