ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના વિધાનો ચકાસો

વિધાન-1 : વહીવટી વિભાગો સચિવાલયના માળખાની અંદર હોય છે.
વિધાન-2 : નિયામકની કચેરી વાસ્તવમાં વહીવટી પ્રશાખા હોતી નથી.
વિધાન-3 : રાજ્ય સરકારની ક્ષેત્રીય કચેરીમાં પોલીસ અને શિક્ષણ નિયામકનો સમાવેશ થાય છે.

2) સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલા ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું?

3) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

4) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારક્તા ગુમાવે છે?

5) સંસદનું ઉપલું ગૃહ ક્યું છે ?

6) ન્યાયિક સક્રિયતા' (Judicial Activism)ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ?

7) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે?

8) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?

9) ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?

10) નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે?

1. ચૂંટણી આયોગ
2. નાણા આયોગ
3. લોક સેવા આયોગ
4. અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ

11) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે ?

12) ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો કરવાનો અધિકાર મળે છે?

13) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે?

14) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે?

15) ભારતનાં બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. પક્ષપલટાને લગતી જોગવાઈઓનો સમાવેશ બંધારણની નવમી અનુસૂચિમાં કરવામાં આવેલ છે.
2. પક્ષપલટાના કિસ્સામાં અયોગ્યતા નક્કી કરવાની સત્તા સંબંધિત ગૃહના અધ્યક્ષ પાસે હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up