ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે ?

2) નબળા વર્ગો કે પછાત વર્ગોના બાળકોને તેમજ બી.પી.એલ. યાદીમાં નોંધાયેલા કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ ક્ષમતાના પ્રવેશ આપવાનો હોય છે. ......... ની મર્યાદામાં ફરજિયાત

3) નીચેનામાંથી કોનો નાગરિકસમાજમાં સમાવેશ થાય છે ?

4) દેશમાં 6-14 વર્ષની વયજૂથના બધા બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ બનાવવા માટે ભારતના બંધારણમાં કેટલામો સુધારો કરવામાં આવ્યો છે ?

5) સંઘયાદીમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય છે ?

6) વડી અદાલતના ન્યાયાધીશને કોણ શપથ લેવડાવે છે ?

7) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે?

8) ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીનો હોદ્દો .........

9) રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ?

10) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

11) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધિકારના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો.

1. આયોગ પાસે દિવાની અદાલતની સત્તા છે.
2. આયોગ કોઈપણ જેલની મુલાકાત લઈ શકે છે અને કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તથા તેની સુધારણા માટેના સૂચનો કરી શકે છે.
3. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ ફરિયાદના સંબંધમાં તપાસ કરવાનો અધિકાર ધરાવે છે.

12) કોને લોકશાહીની પારાશીશી ગણવામાં આવે છે ?

13) ભારતમાં સનદી સેવાઓની શરૂઆત ક્યા ગર્વનરે કરી હતી?

14) નાણાપંચમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય છે?

15) રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up