કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નેટવર્કના કોઈપણ કમ્પ્યૂટરને શું કહે છે ?

2) ડોકયુમેન્ટની સિકયુરીટી માટે "પ્રોટેકટ" કમાંડ કયા મેનું માં હોય છે ?

3) ક્રિપ્ટોએનાલિસિસ (Cryptocnalysis) ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

4) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 2016માં કયું મોબાઈલ પેમેન્ટ એપ વિકસવામાં આવ્યું છે?

5) જો વિન્ડોઝમાં કામ કરવું હોય તો કયું ડિવાઈસ ફરજીયાત જોઈએ જ?

6) કમ્પ્યૂટરમાં મોનિટર પર સ્ક્રીનમાં સૌથી નીચેની આડી પટ્ટીને શું કહે છે ?

7) નીચેનામાંથી કઈ 'OS' embeded OS નથી ?

8) કમ્પ્યૂટરને ડેટા તથા સૂચનાઓ અને કમાંડ (સંદશાઓ) કયા ડિવાઈસ વડે આપી શકાય છે ?

9) Win xp માં કયા વિકલ્પમાં નોટપેડ, કેલ્કયુલેટર, મિડીયા પ્લેયર, એડ્રેસબુક વગેરે ઓપ્શન જોવા મળશે ?

10) WAN નું પૂરુંનામ શું છે ?

11) એકસેલમાં કોઈ શરત મુજબ ડેટા ઉમેરવા માટે કર્યું ફંકશન ઉપયોગમાં આવશે ?

12) MS-word માં નવું ડોકયુમેન્ટ બનાવવા માટે કયા મેનું માં જશો ?

13) xyz@gmail.com માં .com ને શું કહેવાય ?

14) ડ્રાઈવ લેટર (અક્ષર) ની પાછળ કયું ચિન્હ મૂકવામાં આવે છે ?

15) એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ક્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up