કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો DOS કમાંડ વપરાય છે ?

2) HTML દસ્તાવેજો (Document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે.

3) કયા પ્રકારનું ઈન્ટરનેટ જોડાણ ટેલીફોન લાઈન વાપરે છે ?

4) ISP Stands for :

5) કૃત્રિમ બુધ્ધિનો ઉપયોગ કઈ પેઢીનાં કોમ્પ્યુટરમાં થાય છે?

6) ઈન્ટરનેટ શું છે ?

7) લિનક્ષ વિકસાવનાર કોણ છે ?

8) નીચેનામાંથી નાનામાં નામુ કોમ્પ્યુટર ક્યુ છે?

9) COBOLનું પૂર્ણનામ શું છે ?

10) નીચેનામાંથી ક્યા પોર્ટની ઝડપ સૌથી વધુ છે?

11) MS-DOS માં Delete કમાંડ ના બદલે કયો કમાંડ વાપરી શકાય ?

12) નીચેનામાંથી શું System tools માં જોવા નથી મળતું ?

13) CD-ROM Stands for ?

14) Uni Code માં કેટલા બિટનો ઉપયોગ થાય છે ?

15) દસ્તાવેજો, વિસ્તાર પત્રક, પ્રસ્તુતિ, ચિત્રો અને ફોર્મના સંપાદન માટે ગુગલની કઈ સુવિધા છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up