કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કમ્પ્યૂટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યાં રંગનું જોવા મળે છે?

2) દરેક પ્રોડકટ પર છાપવામાં આવતા ઉભી લાઈન વાળા કોડ ને શું કહે છે ?

3) MS word ના કયા પ્રકારના લેઆઉટમાં માત્ર આડી–ઉભી બંને રૂલરબાર જોવા મળશે ?

4) આવેલ ઈ-મેઈલને અન્યત્ર મોકલવાની પ્રક્રિયા એટલે ...... ?

5) Auto text માટેની શોર્ટકટ કી ......

6) નીચેના વાક્યો ચકાસો:

1. ઈન્ડીયન સેન્ટર ફોર સ્પેસ ફીઝીક્સ (ICSP) એ કલકત્તા ખાતે આવેલ છે.
2. ઈન્ડીયન ઈન્સ્ટિટયૂટ ઓફ રીમોટ સેન્સિંગ એ દહેરાદુન ખાતે આવેલ છે.

7) સ્ટાર્ટમેનું સક્રિય કરવાની શોર્ટકટ કી .......... છે ?

8) ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્ય છે ?

9) IP એડ્રેસને કઈ ભાષામાં રજૂ કરવામાં આવે છે ?

10) કયા પ્રકારની ચાલક પતિ યુઝર સાથે બહુ જ ઝડપથી કાર્ય કરે છે ?

11) નીચેનામાંથી કયો RAM નો પ્રકાર નથી ?

12) સૌથી વધુ ખર્ચાળ પરંતુ સૌથી વધે મોટા વિસ્તારમાં પ્રસારણ આપતી નેટવર્ક પદ્ધતિ કઈ છે ?

13) JAVA નામની કમ્પ્યૂટર ભાષા કોણે તૈયાર કરી હતી ?

14) PSU નું પૂર્ણનામ શું છે ?

15) કમ્પ્યૂટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડમાં કંટ્રોલ કીને ક્યા નામથી દર્શાવવામાં આવે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up