કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતનું પ્રથમ ઈ-પેપર ક્યુ છે?

2) નીચેનામાંથી કયા વિકલ્પો નોટપેડના એડિટ મેનુના છે ?

3) URL એટલે .......... ?

4) કમ્પ્યૂટરમાં ફોટો કે ઈમેજ ને સોફટકોપી તરીકે ઈનપુટ કરવા માટે કયું સાધન વપરાય છે ?

5) સ્ટીવ જોબ્સ કઈ કંપનીના પ્રણેતા છે ?

6) HTTPનું પૂરું નામ શું છે ?

7) VDU નું પૂર્ણ નામ ......... છે?

8) કયા પ્રકારના પ્રિન્ટરમાં કાર્બન પેપરની મદદથી એકસાથે બે કોપી પ્રિન્ટ કરી શકાય છે ?

9) કમ્પ્યૂટરમાં મહત્વની માહિતીનો સંગ્રહ કયા થાય છે ?

10) MS Word ક્યા પૅકેજનો એક ભાગ છે ?

11) નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટાર્ટમેનુના Accessories માં નથી આવતો ?

12) નીચેનામાંથી કયા પ્રકારના લે—આઉટ કીબોર્ડ વાળુ નથી મળતું ?

13) નીચેનામાંથી કયા ડિવાઈસને પેરેલલ પોર્ટમાં જોડવામાં આવે છે ?

14) ફોલ્ડરમાં આવેલ ફોલ્ડર કયા નામથી ઓળખાય છે ?

15) JAVA નામની કમ્પ્યૂટર ભાષા કોણે તૈયાર કરી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up