કોમ્પ્યુટર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) MS—word ની ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ?

2) MS—word માં "Thesaurus" tool નો ઉપયોગ શા માટે થાય છે ?

3) 3G ડેટાકાર્ડને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

4) પાવરપોઈન્ટના કયા મેનુમાં સ્લાઈડ લેઆઉટ જોઈ શકાય ?

5) MS—word માં કોઈ શબ્દ પર આડી લીટી (શબ્દ ચેકવા માટે) કરવા માટે કઈ અસર આપવામાં આવે છે ?

6) એકસેલમાં નવી શીટ પર ગ્રાફ તૈયાર કરવા કર્યો ઓપ્શન છે ?

7) કમ્પ્યૂટરની સ્ક્રીન પર દેખાતો ડેટા કયાં સ્ટોર હોય છે ?

8) ‘સિસ્ટિમ સોફ્ટવેર' એ શું છે ?

9) MS-Powerpoint કયા પ્રકારનો સોફટવેર છે ?

10) કયા પ્રકારના પ્રિન્ટરમાં કાર્બન પેપરની મદદથી એકસાથે બે કોપી પ્રિન્ટ કરી શકાય છે ?

11) નીચેનામાંથી કયુ વેબ બ્રાઉઝર છે ?

12) કર્યો કમાંડ 'ઈન્ટરનલ કમાંડ' આંતરિક કમાંડ નથી ?

13) DVD ની ડેટા સંગ્રહ ક્ષમતા કેટલી છે ?

14) URL ના કયા બે ભાગ છે ?

15) ઈ-મેઈલમાં BCC નું પૂરું નામ શું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up