કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જામનગર જિલ્લામા આવેલા ગોપ મંદીરો નીચેના પૈકી કઈ સ્થાપ્ત્ય શૈલીનાં છે?

2) રામશાસ્ત્રી નીચેના પૈકી કોના સમયના સુપ્રસિદ્ધ ન્યાયશાસ્ત્રી હતા?

3) હૂડો’ શું છે?

4) ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે?

5) શ્રીનગર (કાશ્મીર)માં આયોજિત કયો વાર્ષિક ઉત્સવ ચોક્કસ ફૂલની વિશાળ વિવિધતા દર્શાવે છે?

6) દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે?

7) ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

8) બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ?

9) ‘મોતી મસ્જિદ’ અને ‘જામી મસ્જિદ' ........... માં આવેલી છે.

10) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ........... શૈલીનો છે.

11) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916 માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ કયાં મળેલ હતી?

12) નકળંગનો મેળો ભાવનગરમાં ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

13) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે?

14) કોણાર્કના સૂર્યમંદિરના પ્રત્યેક વિશાળ પૈડાંમાં ........ આરા છે.

15) મહાબલિપુરમનો મંડપ અને મહાબલિપુરમના રથમંદિરો ક્યા રાજવીઓએ બનાવેલ છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up