કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી?

2) ક્યા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી?

3) ગુજરાતના જાણીતા તરણેતરના મેળમાં નીચેના પૈકી કોનું સ્થાનક છે?

4) ભવાઈના રચિયતાનું નામ જણાવો.

5) ‘અજરખ’ છાપકામ શેના ઉપર થાય છે?

6) ગુજતારનું મોટું ખેત-ઉત્પાદન કેન્દ્ર ઉંઝા ક્યાં તાલુકામાં આવેલુ છે?

7) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ?

8) ચાળો નૃત્ય એટલે કેવું નૃત્ય ?

9) કઈ કલામાં સાક્ષર, નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન પૂ પાડવાની ક્ષમતા છે ?

10) વિશ્વના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં યુનેસ્કો દ્વારા છેલ્લે શાનો સમાવેશ 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

11) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર ક્યા ક્ષેત્ર સાથે સકળાયેલ છે ?

12) દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

13) માથેરાન ગિરિમથક ક્યા રાજ્યમાં આવેલું છે ?

14) ક્યું જોડકું ખોટુ છે?

15) ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up