કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી?

2) ગુજરાતના ક્યાં શહેરની 'બાધંણી' સાડી દેશભરમા પ્રસિધ્ધ છે?

3) તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?

4) નાગાર્જુન કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

5) માસ્કી અભિલેખ અને એહોલ અભિલેખ કયા રાજ્યમાં આવેલા છે ?

6) નિલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે?

7) શ્રીવલ્લભથોળ, કલામંડલમુ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે ?

8) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ?

9) નીચેનામાંથી ક્યું લોકનૃત્ય ગુજરાતનું નથી?

10) ક્યું મંદિર ‘કાળા પેગોડા’ના નામથી ઓળખાય છે ?

11) હાથી (હસ્તી)ના રોગો પર લખાયેલ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ ક્યો હતો ?

12) હિન્દી ફિલ્મ ‘ઉમરાવજાન’માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરીયોગ્રાફી (નૃત્ય નિદર્શન) કરી?

13) જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?

14) ગાંધીજીએ આઝાદીના આંદોલન સમયે ક્યા ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું ?

15) આપેલા વિધાનો ચકાસો.

વિધાન 1: ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા - ગુજરાતી કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up