કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ……………… માટે ઉજવવામાં આવે છે.

2) મમંગમ (mamangam) 28 દિવસીય મધ્યકાલીન વેપાર ઉત્સવ હતો જે ................ માં ઉજવાતો હતી.

3) ......... કિલ્લામાં મુમતાઝનો શીશાહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે જેવી ઈમારતો આકર્ષણનું કેન્દ્ર છે.

4) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના ક્યા સંતના જીવનમાં બનેલો ?

5) ભારતનો ક્યો વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?

6) ગુજરાતનુ લિંગપ્રમાણ કેટલુ છે?

7) દક્ષિણ ભારતના ક્યા રાજાના ઉપનામ ‘મહામલ્લ’ પરથી નગરનું નામ ‘મહાબલીપુરમ’ પાડવામાં આવ્યું છે ? (પલ્લવવંશ)

8) ક્યુ હિંદુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખુબ આવક મેળવે છે ?

9) ક્યા વંશના રાજાઓના સમયમાં ઈલોરામાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું ?

10) નીચેના વાક્યો ચકાસો:

1. મકરસંક્રાંતિના અવસર પર તિર્થયાત્રીઓ “સાગર” ટાપુની મુલાકાત લે છે અને ગંગા તથા બંગાળની ખાડીના સંગમ ઉપર ડૂબકી લગાવે છે.
2. આ મેળો તામીલનાડુમાં ઉજવવામાં આવે છે.
3. આ મેળાને કુંભ મેળાની જેમ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવેલ છે.

11) નિચેનામાંથી "ચિંકારા અભ્યારણ્ય" ક્યાં આવેલું છે?

12) મશીરા’ વાદ્ય ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે?

13) કોણાર્કના સૂર્યમંદિરના રથમાં ......... અશ્વો વડે ખેંચાતો સૂર્યના રથનું સ્વરૂપ છે.

14) ગાંધીજીનાં મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું?

15) હાથમતી સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up