જનરલ નોલેજ ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 1. સામાન્ય રીતે 25,0000 થી વધુ વસતી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે.
2. નગરપાલિકાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી (28) હોય છે,
3. નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં (4) સભ્યો હોય છે,
4. જેમાંથી 50% મહિલા સભ્યો (અનામત) હોય છે.

નગરપાલિકાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

2) ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસે (ITBP)એ પર્વતારોહીના નામ પરથી લદાખ પર્વતનું નામ શું રાખ્યું ?

3) ઈ.સ.1887 થી ઈ.સ. 1926 દરમ્યાન જાહેર વહીવટમાં કઈ કઈ સંસ્થાઓ વચ્ચે ‘દ્વંદ્વે’ રચાયેલ ?

4) ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષપદે કોની નિમણૂક કરી હતી ?

5) નીચેનામંથી "ઓજસ પ્રવીણ દેવલાતે" કઈ રમત સાથે સંકળાયેલ છે?
6) કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશાના ક્યા જિલ્લામાં આવેલું છે ?

7) મહંમદ ગજનીએ સોમનાથ પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?

8) નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષને દૂર કરવા જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડે ?

9) ભારતનું પ્રથમ માનવ યુક્ત અંતરિક્ષ મિશન માટે કેટલા અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે ?
10) ક્યાં રાજ્ય દ્વારા 'યુનિફોર્મ સિવિલ કોર્ડ' અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યુ છે?
11) વિશ્વ દૂધ દિવસ (World Milk Day) ક્યારે મનાવાય છે ?

12) તામીલનાડુંનાં ક્યાં શહેરમાં નવનિર્મીત જલ્લુકટ્ટ સ્ટેડિયમ આવેલું છે?
13) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યાં રંગની નિશાની હોય છે ?

14) સાહિત્યકૃત્તિઓ પરથી નૃત્યનાટીકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે?
15) વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up