જનરલ નોલેજ ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ચિકિત્સાસંગ્રહના કર્તા કોણ હતા ?

2) ઉત્તર કાશીના ટનલ રેસ્ક્યુમાં મોકલેલ ROV દક્ષ ક્યાં કામમાં આવે છે?
3) તાજેતરમાં ૫માં રાષ્ટ્રીય શિખર સંમેલ્લનમાં ASRAA દ્વારા વિઝનરી લીડર આઈકોન એવોર્ડ-૨૦૨૩ કોને આપવામાં આવ્યો?
4) દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ?

5) આઈ.આઈ. એમ. અમદાવાદનાં આર્કીટેક્ટનું નામ જણાવો.
6) 13 એપ્રિલ 2023ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડની કેટલામી પુણ્યતિથિ માનવવામાં આવી?
7) હાલમાં ગેંડાના સંરક્ષણ માટે "રાઈનો ટાસ્ક ફોર્સ" નું ગઠન ક્યાં રાજ્ય દ્વારા કરવામાં આવ્યુ?
8) તાજેતરમાં રામક્રુષ્ણ મિશનના “જાગૃતિ કાર્યક્રમ” નો આરંભ કોણે કરાવ્યો છે ?
9) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ?

10) તાજેતરમાં અખિલ ભારતીય નાટ્ય પરિષદના અધ્યક્ષ કોણ બન્યું છે ?
11) આપણે ક્યા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ ?

12) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે ક્યા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?
13) તાજેતરમાં ભારતના કયા રાજયએ વીજળી વિતરણ નેટવર્કમાં સુધાર કરવા માટે ADB (Asian Development Bank) સાથે 2275 કરોડ રૂપિયાની સમજૂતી કરી છે?
14) તાજેતરમાં નેશનલ કંપની લૉ એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

15) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up