જનરલ નોલેજ ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

2) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ માનવતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?
3) ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી ?

4) ફ્લાઈંગ ક્વીરલ નીચે પૈકી ક્યાં રાજ્યમાં જોવા મળે છે?
5) સ્વાતંત્ર્ય દિન કઈ તારીખે ઊજવવામાં આવે છે ?

6) અરૂણાચલ પ્રદેશના નીચેનામાંઠી ક્યા ઉત્પાદનોને GI ટેગ મળ્યો છે?
7) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી ?

8) તાજેતરમાં કયા રાજયમાં ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહિન કૃષિ મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ?
9) નીચેનામાંથી સત્યજીત રે ને ક્યાં વર્ષે પદ્મ ભૂષણ નાગરિક સન્માનથી સન્માનીત કરવામાં આવ્યા હતા?
10) નીચેનામાંથી આગામી G-20ની 20મી સમિટ વર્ષ 2025માં કયા દેશમાં યોજાશે?
11) મીનળદેવી વિરમગામમાં ક્યું તળાવ બંધાવ્યું હતું ?

12) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે?

13) તાજેતરમાં પ્રથમ વખત ફોર્મુલા ઇ વર્લ્ડ ચેમ્પિયનશીપ રેસ (Formula E World Championship race) ની મેજબાની કોણ કરી રહ્યું છે?
14) તાજેતરમાં ગુજરાત બજેટની બ્રીફકેસમાં નીચેના પૈકી કઈ ચિત્રકળાની ઝલક જોવા મળી હતી?
15) તાજેતરમાં વડાપ્રધાન "ન્યુટ્રી ગાર્ડન પ્રોજેક્ટ" ની પ્રસંશા કરી હતી. તે નીચેનામાંથી કોની સાથે સંબંધીત છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up