જનરલ નોલેજ ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં જિલ્લા કક્ષાનો યુવા સંસદ કાર્યક્રમનું આયોજન થયું ?
2) મૈકલ કન્યા, અક્ષયા, સોનભદ્રા, રાજરાજેશ્વરર વગેરે જેવા કઈ નદીનાં નામ છે?
3) ઑકસફોર્ડ ઈંગ્લિશ ડિકશનરીએ કયા શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’- 2021 ઘોષિત કર્યો ?

4) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી ભારતના બંધારણમાં ‘વિનિયોગ વિધેયક’ની જોગવાઈ કરવામાં આવેલ છે?

5) નીચેનામાંથી "ઉદયભૂમિ" ક્યાં મહાન વ્યક્તિની સમાધિ સ્થળ છે?
6) COP 28 ની સલાહકારી સમિતિમાં કુલ કેટલા સભ્યો છે?
7) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 અંતર્ગત ક્યા અનુચ્છેદમાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદની જોગવાઈ છે.

8) 2000 રૂા. ની નવી નોટની પાછળની બાજુએ મંગળયાનની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. રૂા. 500 ની નવી નોટ પાછળ કોની (થીમ) પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે?

9) “ભારતમાં કોઈ નાગરિકની સામે ફકત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજય ભેદભાવ કરી શકશે નહી.’’ આ જોગવાઈ કયા આર્ટીકલમાં દર્શાવવામાં આવેલી છે?

10) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે “આરોગ્ય વનમ” નું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે ?
11) રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી કોણ રાખે છે ?

12) પંચાયત સેવા પસંદગી બોર્ડમાં સભ્ય કઈ ઉંમર સુધી પદ પર રહી શકે છે ?

13) જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થયને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે?

14) હાલમાં જળવાયુ શિખર સંમેલન-૨૦૨૪ નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?
15) તાજેતરમાં ક્યા રાજ્યએ અમુર ફાલ્કનની ગણતરી કરવાનો અભિયાન ચાલુ કર્યુ છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up