જનરલ નોલેજ ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ક્યા જિલ્લામાં આવેલી છે ?

2) કઈ સંસ્થા દ્વારા સંયુક્ત અભ્યાસમાં વડનગરમાં ૨૮૦૦ વર્ષ પ્રાચીન માનવ વસવટનાં અવશેષો મળ્યા છે?
3) હાલમાં ક્યાં રાજ્યમાં ત્રિદિવસીય "નીર મહેલ જળ મહોત્સવ" નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ?
4) મહાજનપદોના સમયકાળમાં ખેડૂતો ખેતીના પાક પર કેટલો હિસ્સો રાજકોષમાં આપતા ?

5) ઇન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ (IISF) ૨૦૨૩ ની ૯ મી આવૃત્તિ ક્યાં યોજાશે?
6) તાજેતરમાં કયા દેશના વિદેશમંત્રી “અબ્દુલ્લા શાહિદ” ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે ?
7) ઉત્તરકાશીની સિલ્કયારા ટનલમાંથી શ્રમીકોને બહાર કાઢવા માટે ક્યાં દેશનાં માઈનીંગ એક્સપર્ટ આવેલ?
8) પાટણાનાં પટોળાંની કલા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?
9) "સિદ્ધહેમશબ્દાનુંશાસન" કયા વિષયનો ગ્રંથ છે?
10) મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે' ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

11) નીચેનામાંથી ‘શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
12) તાજેતરમાં રાષ્ટ્રીય અલ્પસાંખ્યક આયોગ ને કયા દેશમાં ફસાયેલા તમામ ભારતીયોને બહાર નીકળ્યા છે?
13) તાજેતરમાં દિલ્લીના લાલ કીલ્લામાં ‘જય હિન્દ-ધ ન્યુ લાઇટ એન્ડ સાઉન્ડ પોગ્રામ’ નું ઉદ્ઘાટન કોણે કર્યું?
14) ૧૫. જાન્યુઆરી,૨૦૨૪ નાં રોજ ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ તરીકે કોણ ચાર્જ સંભાળ્યો?
15) ૭ મો ઉત્તર પૂર્વ યુવા ઉત્સવ-૨૦૨૪ નું આયોજન ક્યાં રાજ્યમાં કરવામાં આવી રહ્યુ છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up