જનરલ નોલેજ ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

2) NFHS ડેટા એટલે......

3) નીચેનામાંથી દર વર્ષે “International Zero Waste Day” કયારે મનાવવામાં આવે છે ?
4) તાજેતરમાં સાઈબર સુરક્ષા માટે ક્યાં બેન્કએ CDAC સાથે કરાર કર્યો છે?
5) મેગેસસ્થિનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો?

6) તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી “વિજ્ઞાન ધારા યોજના”ના સંચાલન માટે કયો વિભાગ જવાબદાર છે?
7) વીર સાવરકરનું અવસાન ક્યારે થયું હતું ?

8) ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા ?

9) વર્ષ-૨૦૨૩ નો "ભારતીય થલસેના દિવસ" ની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવે હતી?
10) ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત ખંજર કયા મહીનામાં આયોજીત કરવામાં આવી રહી છે?
11) ગુજરાતના 16માં મુખ્યમંત્રી કોણ છે ?
12) ૨૦ ઓગસ્ટે "સદ્દભાવના દિવસ" કોની યાદમાં મનાવવામાં આવે છે?
13) નીચેનામાંથી ગુજરાતમાં "ભૂવનેશ્વરી પીઠ, ગોંડલ" ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલો છે?
14) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે?

15) રાલ્ફ ફિંચ કોના સમયકાળમાં દિલ્હી આવ્યા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up