જનરલ નોલેજ ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જૈન ધર્મનો કર્યો મહત્ત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

2) ટોયકાથોન-2021માં અમદાવાદની કઈ બિઝનેસ સ્કૂલની ટીમ વિજેતા બની?

3) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે?

4) તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીએ અલ મકતુર શહેરનું નામ બદલી ને હિન્દ શહેર કર્યું છે?
5) જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે ?

6) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાતા કેટલા મત આપી શકે છે ?

7) તાજેતરમાં ‘પૈરા સ્પોર્ટ્સ પર્સન ઓફ યર’ નો પુરસ્કાર કોને મળ્યો છે ?
8) કોના માટે ‘લોકમાતા’ શબ્દ ઉપયોગમાં લેવાય છે ?

9) હાલમાં જુનિયર વિશ્વ બોક્સીંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩ માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે?
10) ફ્રાન્સ અને ભારત વચ્ચે અવકાશ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે પ્રતિષ્ઠિત ‘લેજીઓન ડી'ઓનર'થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
11) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે?

12) તાજેતરમાં ક્રિકેટથી સંબધિત “દિલિપ ટ્રોફી 2022” કોણે જીતી છે ?
13) "સુર્ય કિરણ" એ ભારત સાથે બીજા ક્યાં દેશ વચ્ચેની યુધ્ધાભ્યાસની દ્વીપક્ષીય કવાયત છે?
14) તાજેતરમાં ભારતના 5 સ્ટાર્ટઅપ ટેકનોલોજી પાયોનિયર્સ નેટવર્ક 2022માં સામેલ થયા તેમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

15) સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી હતી.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up