જનરલ નોલેજ ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા રાજ્ય/રાજ્યોમાં વસવાટ કરતા લોકોએ તુલૂ ભાષાને બંધારણની 8મી અનુસૂચિમાં સમાવવાની માંગ કરી ?

2) મંગલ પાંડેએ સૌપ્રથમ ક્યા અંગ્રેજ અફસરને ગોળીથી વિંધી નાખ્યો ?

3) તાજેતરમાં કયા રાજયની સરકારે HIV સંક્રમિત કેદીઓના ઈલાજ માટે 6 સેંટ્રલ જેલમાં ‘ART (Anti-retroviral therapy) ડિસ્પેંસેશન સેન્ટર’ ખોલ્યા છે ?
4) દર વર્ષે 'રાષ્ટ્રીય સુરક્ષા દિવસ' ક્યારે મનાવવામાં આવે છે ?
5) નીચેનામાંથી કવિ કલાપીને ક્યાં ઉપનામથી ઓળખવામાં આવતા હતા?
6) નીચેનામાંથી ક્યો દેશ ચંદ્ર પર ઉતરાણ કરવાની સિધ્ધિ મેળવનારો પ્રથમ દેશ બન્યો છે?
7) હાલમાં નોવાક જોકોવિચે કેટલામી વખત ATP ફાઈનલ્સ જીતી?
8) જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

9) ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ? ( નાયબ ચિટનીશ - 02/06/2015)

10) ભારતીય તટરક્ષક દળે કઈ જગ્યાએ ૯મી રાષ્ટ્રીય સ્તરની પ્રદૂષણ પ્રતિભાવ (NATPOLREX-IX) ક્વાયત હાથ ધરી છે?
11) તાજેતરમાં કેન્દ્રિય બજેટ ૨૦૨૪-૨૫ માં કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું?
12) તાજેતરમાં ભારતે કયા દેશને 10000 ટન ઘઉં મોકલવા માટે WFP (world food programme) સાથે સમજૂતી કરી છે?
13) તાજેતરમાં નીચેનામાંથી અદાણી ગ્રૂપે ક્યા સ્થળે દક્ષિણ એશિયાનું સૌથી મોટું દારુગોળો અને મિસાઈલ સંકુલ લોન્ચ કર્યું?
14) તાજેતરમાં નીચેનામાંથી ક્યાં શહેરમાં અફઘાનિસ્તાન પર યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ?
15) તાજેતરમાં ગ્રીસ દેશમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up