જનરલ નોલેજ ટેસ્ટ 20

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત CAG અંગેની જોગવાઈ કરવામાં આવી છે
2) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

3) તાજેતરમાં આવેલ ફોર્બ્સના રિપોર્ટ મુજબ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે?
4) નીચેનામાંથી દર વર્ષે ‘સાર્ક ચાર્ટર ડે’ ક્યારે મનાવવામાં આવે છે ?
5) નીચેનામાંથી "કન્જેકિટવાઈટિસ" નામનાં રોગથી શરીરનું ક્યું અંગ સૌથી વધુ પ્રભાવીત થાય છે?
6) હાલમાં કોને BHEL (Bharat Heavy Electricals Ltd.)) નાં ડાયરેક્ટરનાં રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા?
7) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ?

8) ‘ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદ્દત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે’ - આ જોગવાઈ બંધારણના ક્યા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે ?

9) ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

10) ખેડૂતોને વધુ સારા ભાવ આપવા માટે સરકારે PM-ASHA યોજના માટે કેટલા કરોડ (રૂપિયા) ફાળવ્યા છે?
11) International Civil Aviation Organization (ICAO) ની સ્થાપના ક્યાં વર્ષે કરવામાં આવી?
12) રોહિત શર્માએ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૫૦ મી ટી૨૦ મેચ ક્યા દેશ સામે રમી ઈતિહાસ રચ્યો છે?
13) તાજેતરમાં ભારતનું પ્રથમ સરકારી OTT પ્લેટફોર્મ 'CSPACE' કયા રાજયની સરકારે લોન્ચ કરવાની ઘોષણા કરી છે?
14) INS હંસા ક્યાં આવેલ છે?
15) તાજેતરમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો સદસ્ય બન્યો છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up