જનરલ નોલેજ ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તાજેતરમાં ICC ની કઈ જગ્યાએ થયેલ બેઠકમાં પુરુષ અને મહિલા ક્રિકેટરોને સમાન વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ?
2) નવેમ્બર 2023માં ત્રીજું વિશ્વ હિન્દુ સમ્મેલન ક્યાં યોજાશે ?
3) પીળો સમુદ્ર ક્યાં ખંડનાં ૨ દેશ વચ્ચે સરહદ ધરાવે છે?
4) રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે.......% સીટો અનામત રાખવામાં આવે છે.

5) તાજેતરમાં એક રીપોર્ટ અનુસાર ભારતનાં વર્કફોર્સમાં મહિલાઓની હિસ્સેદારી વધીને કેટલા ટકા થઈ છે?
6) ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે?

7) ગુજરાતમાં કઈ જગ્યાએ "ચોખા સંશોધન કેન્દ્ર" આવેલું છે?
8) હાલમાં ગેંડાના સંરક્ષણ માટે "રાઈનો ટાસ્ક ફોર્સ" નું ગઠન ક્યાં રાજ્ય દ્વારા કરવામાં આવ્યુ?
9) "શક્તિ" એ ક્યાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચેની નૌકાદળ વચ્ચે દ્વીપક્ષીય કવાયત છે?
10) તાજેતરમાં ગર્ભપાતના અધિકારને તેના બંધારણમાં શામિલ કરનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?
11) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?
12) ‘નંદબત્રીસી નાટક’ના લેખક કોણ છે ?

13) નીચેનામાંથી 'સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ યોગા એન્ડ નેચરોપથી'નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?
14) તાજેતરમાં જાનવરોમાં થતો રેબીજ નામના રોગ પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટે ‘વિશ્વ રેબીજ દિવસ (World Rabies Day)’ ક્યારે મનાવવામાં આવ્યો ?
15) વિધાન-1ઃ વહીવટી ન્યાયપંચોની સ્થાપના માટે બંધારણીય અનુચ્છેદ - 323 A
વિધાન-2 : અન્ય ન્યાયપંચોની સ્થાપના માટેની કલમ - 325


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up