જનરલ નોલેજ ટેસ્ટ 18

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સામાજીક-સાંસ્ક્રુતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ-ગધેડા' નો મેળો ક્યા ઉજવવામાં આવે છે?
2) ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા ?

3) N.I.D. સંસ્થા ક્યા આવેલી છે? ( GPSC પ્રિલિમ - 2007)

4) તાજેતરમાં ભારતના પૂર્વોત્તર રાજ્યોના યુવાનો માટે ‘યુવા સંગમ પોર્ટલ’ કોને લોન્ચ કર્યું છે?
5) ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ કોણ હતી ?

6) લોકસભાનાં કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સિધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે?
7) સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના ક્યા પર્વતની તળેટીમાં જોવા મળે છે ?

8) સ્વાસ્થ્યવાયુ વેન્ટિલેટરનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો ?

9) ગુજરાતમાં ગોળ ક્યાં ગામનો વખણાય છે?
10) ભારતના કોમ્પ્ટોલર અને ઓડિટર જનરલની ટીપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે? ( GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 1/1/2017)

11) તાજેતરમાં જાપાનને પાછળ રાખી કયો દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે?
12) સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં કઈ શીપનાં મિડ-લાઈફ અપગ્રેડ અને રી-પાવરીંગ માટે કોચિન શિપયાર્ડ સાથે કરાર કર્યા?
13) તાજેતરમાં ગુજરાતના તેજસ પટેલને ક્યા ક્ષેત્ર માટે વર્ષ ૨૦૨૪ નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો?
14) બળવંતરાય મહેતા સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ ક્યારે સોંપ્યો ?

15) તાજેતરમાં રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક થઈ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up