જનરલ નોલેજ ટેસ્ટ 17

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે?

2) હિમ પ્રહરી યોજના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

3) સાહિત્ય અકાદમી પુરસ્કાર-૨૦૨૩ છેલ્લા કેટલા વર્ષોનું સાહિત્ય કાર્ય ધ્યાનમાં રાખીને અપાયો?
4) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંન્ને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે?

5) તાજેતરમાં નીચેનામાંથી નવી ઉત્પાદક કંપનીઓનો કરનો દર કેટલા ટકા રાખવામાં આવ્યો છે?
6) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
7) બળવંતરાય સમિતિના અહેવાલનો સ્વીકાર કેન્દ્ર સરકાર દ્વારા ક્યારે કરવામાં આવ્યો ?

8) તાજેતરમાં કયા રાજયની સરકારે તેના બજેટના 18% શિક્ષણ માટે ફાળવાયા છે?
9) તાજેતરમાં પ્રખ્યાત ચિત્રકાર ગુલામ મોહ્હમદ શેખનું પેઈન્ટીંગ કેટલા રુપિયામાં વેચાયુ છે?
10) વિકસીત ભારત સંકલ્પ યાત્રા કેટલા દિવસ સુધી ચાલનાર અભિયાન છે?
11) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી?

12) તાજેતરમાં ભારત પેટ્રોલિયમે 'સ્પીડ પેટ્રોલ' ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે ?
13) હાલમાં સાત દિવસીય ભાદરવી પૂનમ મેળાનું આયોજન ક્યા કરવામા આવ્યુ?
14) ‘શબરી ધામ મંદિર’ નીચેનામાંથી ક્યા જિલ્લામાં આવેલું છે?

15) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી પ્રવાસી બોટ Sooryamshu લોન્ચ કરવામાં આવી છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up