જનરલ નોલેજ ટેસ્ટ 16

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?

2) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે?
3) ઉદયગિરિ, ખંગિર, નીલિગિર અને બાઘની ગુફાઓ ક્યા શહેરની પાસે આવેલી છે ?

4) તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં રક્ષા મંત્રાલયે કેટલા કરોડના રક્ષા સમજૂતીને મંજૂરી આપી છે?
5) ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ક્યારે ફેંક્યો હતો ?

6) હાલમાં સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર કોણ બની છે?
7) અહોમ સામ્રાજ્યના સેનાપતિ લાચિત બોડફુકનને વડાપ્રધાન મોદીએ ભારતની આત્મનિર્ભર સેનાના પ્રતીક ગણાવ્યા તે સામ્રાજ્ય ક્યા વિસ્તારમાં શાસન કરતું હતું ?

8) ભારતનાં વડાપ્રધાને નીચેનામાંથી એક કોની સાથે ગ્રીન ક્રેડિટ ઈનીશીએટીવની શરૂઆત કરી?
9) "રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ" ક્યારે મનાવવામાં આવે છે?
10) ગુજરાત રાજ્યનાં નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ( PSI ખાતાકીય - 23/04/2017)

11) તાજેતરમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી કયા શહેરમાં 8મા ધર્મ ધમ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું?
12) નીચેનામાંથી ૨૭ સપ્ટેમ્બરનાં રોજ "વિશ્વ પ્રવાસન દિવસ" ની યજમાની ક્યાં દેશ દ્વારા કરવામાં આવી હતી ?
13) તાજેતરમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ ભારતનો બીજો સૌથી લાંબો આઠ લેન કેબલ બ્રિજ ‘જુવારી બ્રિજ’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે?
14) નીચેનમાંથી કયો દેશ ગેલફુ માઈન્ડફૂલનેસ સિટી પ્રોજેક્ટ વિકસાવી રહ્યો છે?
15) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? ( GPSC પેપર - 2 - 2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up