જનરલ નોલેજ ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી ?

2) હપ્મ વિશ્વ યુધ્ધ-૨ મ્યુઝિયમનું ઉદ્દઘાટન ક્યાં થયુ?
3) વર્લ્ડ ફિશરીઝ ડેના અવસરે કયા જિલ્લાને ભારતના શ્રેષ્ઠ મરીન જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

4) નિપુણ (National Initiative for Promoting Upskilling of Nirman - NIPUN) ક્યા મંત્રાલયની પહેલ છે ?

5) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઈ.સ.1613માં સુરતમાં વેપાર કરવા પ્રથમ કોઠી સ્થાપી, તે વેપાર કરવાનો પરવાનો આપનાર બાદશાહ કોણ હતો ?

6) આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવતા પરિવારને કેટલા રૂપિયા સુધીનો કેશલેશ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?

7) નીચેનામાંથી સત્યજીત રે ને ક્યાં વર્ષે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા?
8) PACE (Primary, alternate, contingency and emergency) મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે?
9) નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

10) લોહીનું ગૃપ A, B અને O બ્લડ ગ્રુપના શોધકનું નામ શું છે?
11) એશિયન ગેમ્સ-૨૦૨૩ માં ભારતે કેટલા મેડલ જીત્યા?
12) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

13) તાજેતરમાં સરકારે કઈ સંસ્થાઓને ધ્યાને રાખી ‘મેરા પહલા વોટ દેશ કે લિયે અભિયાન શરૂ કર્યું ?
14) તાજેતરમાં કયા રાજ્યમાં કાયદા મંત્રીઓનું અખિલ ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવશે ?
15) બૈજુ બાવરાના ગુરુ કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up