જનરલ નોલેજ ટેસ્ટ 14

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનાંમાંથી ભારતમાં શિક્ષકોને સશક્ત બનાવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ નવીન ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે?
2) નીચેનામાંથી કોને "ગુજરાતની આર્થીક રાજધાની" તરીકે ઓળખવામાં આવે છે
3) તાજેતરમાં ૧૪ જૂન- ૨૦૨૪ ને ઉજવણી કરવામાં આવેલ “વિશ્વ રક્તદાન દિવસ'ની થીમ શું છે?
4) તાજેતરમાં ઓસ્ટ્રેલીયાએ SSN-AUKUS સબમરીનના નિર્માણ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે ?
5) ઈન્ડિયન કોમોડીટી એક્સચેન્જ (ICEX) નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
6) તાજેતરમાં ક્યા દેશે ‘ફુઝિયાન’ નામક એડવાન્સ્ડ એરક્રાફ્ટ કેરિયર લૉન્ચ કર્યું ?

7) હાલમા ભારત અને ક્યા દેશ વચ્ચે ફેરી સર્વીસ શરૂ કરવામા આવી છે?
8) ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ?

9) ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ?

10) ગુજરાતમાં ગ્રામ મિત્ર યોજના હેઠળ પસંદ કરવામાં આવતા ગ્રામ મિત્ર’ને ઉચ્ચક કેટલું પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે છે અને દરેક ગ્રામ પંચાયતમાં કેટલા ગ્રામ મિત્રની નિમણૂંક કરવામાં આવે છે?

11) ચન્દ્રગુપ્ત-2 એ ક્યા સંવતની શરૂઆત કરી હતી ?

12) તાજેતરમાં કઈ IIT ના શોધકર્તાઓએ ઘૂટણના એક્સ-રે માટે AI આધારિત મોડલ વિકસિત કર્યું છે ?
13) તાજેતરમાં ભારત અને કયા દેશે ન્યુ એનર્જી ટાસ્ક ફોર્સની ઘોષણા કરી છે ?
14) મહિલા અને બાળ વિકાસના સંદર્ભમાં ICDS - ‘સંકલિત બાળ વિકાસ યોજના’ એટલે.......

15) અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up