જનરલ નોલેજ ટેસ્ટ 10

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કોટવાલની ફરજ કઈ હતી?
2) પ્લાસીનું મૂળનામ શું છે ?

3) વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે મનાવાય છે ?

4) તાજેતરમાં જારી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ?

5) હાલમાં સતર્કતા જાગરુકતા અઠવાડીયું ક્યારે મનાવવામાં આવે છે?
6) સંવિધાનના અનુચ્છેદ-352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ?

7) ક્યા ગવર્નર જનરલે ‘કાયમી જમાબંધી’ નામની મહેસુલ પતિ અમલમાં મૂકી હતી ?

8) ફેબ્રુઆરી 2024માં આવેલ 'હેનલે પાસપોર્ટ ઇંડેક્ષ' માં ભારતીય પાસપોર્ટ ક્યાં સ્થાને છે ?
9) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

10) તાજેતરમાં ક્યા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ?

11) ક્યા આંદોલન દરમિયાન કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઈસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ હતી ?

12) કઈ સાલમાં ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું ભારતમાં વેપાર કરવા આગમન થયું હતું ?

13) નીચેનામાંથી કઈ તારીખે "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" તરીકે મનાવવામાં આવે છે?
14) હિંદી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર કાઈ કૃતી માટે મળ્યો છે?
15) નીચેનાં પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up