જનરલ નોલેજ ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્રિકેટમાં નવા સ્લો ઓવર નિયમ મુજબ બે ઓવર વચ્ચે કેટલો સમયગાળો આદર્શ માનવામાં આવે છે?
2) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. (બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
3) બંધારણ સભામાં મહિલા સભ્યો તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થયો હતો ?

4) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? ( જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ)

5) નીચેનામાંથી વર્ષ ૨૦૨૪ નાં પદ્મવિભૂષણ પુરસ્કારના વિજેતામાં કોનો સમાવેશ થતો નથી ?
6) દર વર્ષે ક્યાં મહિનાને "રાષ્ટ્રીય પોષણ માસ" તરીકે ઉજવવામાં આવે છે?
7) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં નીચેનામાંથી ક્યું કાર્ય થતું નથી ?

8) તાજેતરમાં ‘માતૃભૂમિ બુક ઓફ ધ યર’ પુરસ્કાર કોને જીત્યો છે?
9) નર્મદા નદીનાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ક્યાં રાજ્યમાં માર્ગદર્શિકા રજૂ કરાઈ છે?
10) UNCTADના અહેવાલ અનુસાર, 2021માં FDI મેળવવાની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ?

11) તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, 2021ના વિજેતાઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

12) તાજેતરમાં ઊડે દેશ કા આમ નાગરિક (UDAN) યોજના અંતર્ગત પૂર્વોત્તરનાં રાજ્યોને આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડતા કેટલા નવા હવાઈમાર્ગોને મંજૂરી આપવામાં આવી છે ?
13) મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય છે ?

14) "વિશ્વ કપાસ દિવસ" ક્યારે મનાવવામા આવે છે?
15) તાજેતરમાં અગ્નિકુલ કોસમોસ દ્વારા ભારતનું પ્રથમ પ્રાઈવેટ “લોન્ચપેડ” ક્યાં સ્થાપવામાં આવ્યું છે ?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up