જનરલ નોલેજ ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના કોણે કરેલ છે?

2) 1. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે.
2. સમરસ ગ્રામપંચાયતની યોજના ગુજરાતમાં ઓક્ટોબર 2001માં અમલમાં મુકાઈ હતી.

સાચા વિધાન પસંદ કરો.

3) હાલી નૃત્ય કઈ આદિજાતિનુ લોકનૃત્ય છે?

4) ભારતના લશ્કરમાં એવી કઈ વસ્તુ દાખલ કરવામાં આવી કે જે 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યું ?

5) જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ક્યા મહાનુભાવે નાઈટહૂડનો ખિતાબ પરત કર્યો ?

6) તાજેતરમાં બીજા ‘B20 કાર્યક્રમ’ ની મેજબાની કોણ કરી રહ્યું છે?
7) તાજેતરમાં કયા રાજ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)ના ભારત ખાતેના રાજદૂત એરિક ગેરસેટ્ટી દ્વારા હમ્પ WWII મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
8) દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી ?

9) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

10) દેશી રાજ્યોના વિલીનીકરણમાં ક્યા ત્રણ રાજ્યોના પ્રશ્નો બાકી રહ્યા હતા?

11) તાજેતરમાં ઈજિપ્તમાં આયોજિત COP27 માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે?
12) કેન્દ્રીય હિસાબોનો અહેવાલ સૌ પ્રથમ કોની સમક્ષ રજૂ થાય છે ?

13) આદિવાસીઓની સૌથી વધુ વસતિ ક્યાં જિલ્લામાં જોવા મળે છે?
14) તાજેતરમાં ચર્ચિત "સામલેશ્વરી મંદીર" ક્યાં રાજ્યમાં આવેલ છે?
15) તાજેતરમાં ભારત, બાંગ્લાદેશ અને જાપાન કઈ જગ્યાએ કનેક્ટિવિટી બેઠકનું આયોજન કરશે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up