પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી જકડી (પકડી) રાખવા માટે કોણ મદદ કરે છે ?

2) નેશનલ એક્શન પ્લાન ઓન કલાઈમેટ ચેન્જ હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઈન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં..........મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે.

3) કયા પ્રકાર ના ખનિજ કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોઇ છે ?

4) પ્રાચીન સમયમાં ઉષ્મીય ઊર્જાનો સામાન્ય સ્ત્રોત શું હતો ?

5) નીચેનામાંથી કયા વૃક્ષના પાનનો ઉપયોગ બીડી બનાવવા માટે થાય છે?

6) લોલકની શોધ કોણે કરી હતી ?

7) પ્રાચીન ઈજિપ્તના લોકો ઉપયોગ કરતા એ કોણીથી આંગળીઓના છેડા સુધીના અંતરને કયાં નામે ઓળખવામાં આવતું ?

8) વ્રુક્ષ નુ આયુષ્ય કેવી રીતે જાણી શકય છે ?

9) નીચેનામાંથી એકદળી વનસ્પતિનું ઉદાહરણ જણાવો.

10) ફૂગ અને સૂક્ષ્મ જીવો શેના પર નભે છે ?

11) કયાં વિટામિનનાં અભાવથી રતાંધણાપણું થાય છે ?

12) ઈ-ધરા પોર્ટલ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સંચાલિત છે?

13) ત્રિઅંગી (ટેરિડોફાયટા) વનસ્પતિના ઉદાહરણ આપો.

14) ઓઝોન સ્તર ક્યા વિકિરણોનું શોષણ કરે છે?

15) ખોરાક રાંધતી વખતે, જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે.........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up