પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈન્સ્યુલીન શુ છે ?

2) વનસ્પતિ કે પ્રાણીસ્રોતમાંથી ન મળતા હોય તેવા રસાયણિક પદાર્થોમાંથી જે રેસા બનાવવામાં આવે છે તેને કેવા રેસા કહે છે ?

3) આઈઝેક ન્યૂટને બળ અને ગતિ વિશેના ક્યા વૈજ્ઞાનિક વિચારોનો અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતાં ત્રણ નિયમો આપ્યા ?

4) ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાયો.

5) થર્મોસ્ટેટૅ પદ્ધતિ શાના માટે ઉપયોગી છે ?

6) ભારતમાં વાઘ પર રિસર્સ કરનાર પ્રથમ મહિલા કોણ હતી ?

7) નાઈટ્રિક એસિડનું ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે ?

8) મિથાઈલ ઈથેનોએટમાં ક્રિયાથી ક્યું સંયોજન મેળવી શકાય છે ?

9) અમીબા સ્વયં બે ભાગમાં વિભાજિત થઈને સંતતિ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના અલિંગી પ્રજનનને શું કહે છે ?

10) જે પદાર્થ દહન થાય છે તેને શું કહે છે ?

11) લેન્સના પાવરનો SI એકમ શું છે ?

12) “જો ઈલેક્ટ્રોડસ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઈડ્રોજન પરપોટા ઉત્પન્ન થાય છે. જેમાં ઓક્સિજન પરપોટા બેટરીના ધન (+) છેડા સાથે જોડાયેલા ઈલેક્ટ્રોડ પાસે અને હાઈડ્રોજનના પરપોટા બીજા ઋણ - ઈલેક્ટ્રોડ પર બને છે.’ આ વિધાન ક્યાં વૈજ્ઞાનિકે આપેલ છે.

13) નસકોરી ફૂટે ત્યારે કઈ વનસ્પતિના ફળના બીજનો રસ નાકમાં નાખવામાં આવે છે?

14) ચુંબકીય સોય ક્યા સાધનમાં જોવા મળે છે ?

15) સ્રીકેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ કયા નામે ઓળખાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up