પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 26

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ડાયાલિસીસ કઈ બિમારીના દર્દી ઉપર કરવામા આવે છે ?

2) પ્રોટીનયુક્ત ખોરાકને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?

3) હેવી વોટરનું બીજું નામ શું છે ?

4) કયા પ્રકારના ખડકોમાં જીવાશ્મ જોવા મળતા નથી ?

5) નાના આંતરડામાં આવેલા રસાંકુરો કઈ ક્રિયાની ક્ષમતા વધારે છે ?

6) હવામા બાષ્પ કરવા ઠરવાની ક્રિયા ને શુ કહે છે ?

7) પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી કઈ છે ?

8) મનુષ્ય શરીરમાં સંગ્રહિત કાર્બોદિત ક્યા સ્વરૂપે હોય છે ?

9) શર્કરા (ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતરણ પ્રક્રિયાને શું કહે છે ?

10) સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે ?

11) દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણમાં નિયમની રજૂઆત કરનાર વ્યક્તિ વૈજ્ઞાનિક કોણ હતા ?

12) ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ મહત્વનો ભાગ ભજવે છે ?

13) માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ?

14) કાનમાં આવેલ પેંગડુ એ કાનના કયા ભાગમા આવેલુ છે ?

15) ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી શું ઉત્પન્ન થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up