પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 24

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા વૈજ્ઞાનિકે સૌપ્રથમ પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો ?

2) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણ રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે ?

3) પાવરનો SI એકમ શું છે

4) ફેફસામાં કાર્બન ડાયોક્સાઈડ યુક્ત રુધિર મુક્ત થઈ ઓક્સિજનયુક્ત રુધિરને ક્યા પાછું લાવવામાં આવે છે ?

5) સ્વયંપોષી સજીવી કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો શેના દ્વારા પૂરી થાય છે ?

6) નીચેનામાથી કયો રોગ બિનચેપી ગણાય ?

7) સીધી રેખાને અનુસરીને થતી ગતિને કેવી ગતિ કહે છે ?

8) ઠંડા પ્રદેશોમાં વહાણી વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે.આ ઘટના કઈ છે ?

9) વસ્તુનું વિવર્ધિત પ્રતિબિંબ જોવા માટે જ્યારે હિર્ગોળ લેન્સ વાપરવામાં આવે ત્યારે તેને શું કહે છે ?

10) ટેસ્ટેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન જેવા અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે?

11) ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ પાણીમાં દ્રવી કયો એસિડ બનાવે છે

12) બરફનું ગલનબિંદુ કેટલું છે ?

13) આયોડિનની ખામીથી થાય છે.

14) ચરબી માટે કયુ વિધાન સાચુ નથી ?

15) પ્રાથમિક રંગો ક્યા ક્યા છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up