પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 21

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પ્રકાશ-સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ મુખ્ય ભાગ ભજવે છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું ?

2) એકમાત્ર એવી ધાતુ જણાવો જે ઓરંડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે ?

3) 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે?

4) કાર્બન ક્રેડીટનો ખ્યાલ શામાંથી ઉદ્ભવેલ હતો?

5) કયું ટાઈગર રિઝર્વ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ વચ્ચે નીલગિરિના બાયોસ્ફિયર રિઝર્વમાં આવેલ છે.

6) ડમરો કયા કુળની વનસ્પતિ છે ?

7) વાહકતારની અવરોધકતા શેના પર આધારિત છે ?

8) દૂધનું દહીમાં રૂપાંતરણ કરનાર બેકટેરિયાનું નામ જણાવો.

9) વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ?

10) બેટરીમાં પ્રાથમિકરૂપે ક્યું એસિડ હોય છે ?

11) કયો ગ્રહ સુર્યની સૌથી નજીક છે ?

12) ONGCનું પૂરું નામ જણાવો.

13) નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લઈ સાચા વિધાનો પસંદ કરો.

1. શુક્રકોષ અને અંડકોષના ફલનથી યુગ્મેનજ નિર્માણ થાય છે.
2. શિશુનો વિકાસ માદાના ગર્ભાશયમાં થાય છે.

14) પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ ક્યો છે ?

15) સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ રજોદર્શન ક્યારે થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up