પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તારાઓ કે જે ઓળખી શકાય તેવો કોઈ આકાર બનાવે છે, તેને શું કહે છે ?

2) નીચેના માથી કયા ફળ મા વીટામીન 'સી' હોય છે ?

3) નીચેનામાંથી ગુંદર કયા વૃક્ષમાંથી મેળવાય છે ?

4) સજીવો દ્વારા ગ્રહણ કરેલા પોષક પદાર્થોને પ્રત્યેક જીવિત કોષમાં ક્યો સજીવ હવામાના ઓક્સિજન વગર જીવી શકે છે ?

5) બીટીયુ (BTU) શેનું માપ છે ?

6) ભારતમાં ઊર્જાની માંગનો 1/4 ભાગ ક્યા પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે ?

7) એક મોટા પડદા જેવી રચના જે ઉરસગુહાના તળિયે આવેલી હોય છે તેને શું કહે છે ?

8) પરાગરજ શેમાં હોય છે ?

9) ઉત્ક્રાંતિ શબ્દ ક્યા લેખિન શબ્દ પરથી તારવવામાં આવ્યો છે ?

10) મનુષ્યની આંખમાં વસ્તુનુ પ્રતિબિંબ ક્યા રચાય છે ?

11) વનસ્પતિમાં ‘પરંપરાગનયન’ એટલે શું ?

12) એસીડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?

13) . વનસ્પતિજન્ય રોગ ઘઉંનો રસ્ટ’ દ્વારા થાય છે.

14) કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે ?

15) મધમાખીના વિષ (ઝેર) માં કયો પદાર્થ હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up