પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 15

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી વધુ છે?

2) પેઢી દર પેઢી જનીનીક માહિતીની અભિવ્યક્તિનું વહન ક્યા ઘટક વડે થાય છે ?

3) રસિકરણની શોધ કોણે કરી હતી?

4) ઝિંક અને ટીનમાં સૌથી વધુ સક્રિય કોણ હોય છે ?

5) નિવસન તંત્ર માટે શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

6) સેન્દ્રિય તત્વો કયા પ્રકારની જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

7) કયા પ્રકારની જમીનને રેહ, ઊસર, કલ્હર તરીકે પણ ઓળખવામાં આવે છે?

8) ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ક્યા હોય છે ?

9) પ્રિઝમમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કેટલી વખત વાંકું વળે છે ?

10) શેરડીમાંથી શર્કરા અલગ કરી નાખીને બાકી રહેલ શર્કરાવિહીન કચરાને શું કહે છે ?

11) એરક્રાફ્ટ બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?

12) નીચેના પૈકી કઈ ઔષધીય વનસ્પતિના ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહેવામાં આવે છે ?

13) ડાયનોસર શું છે ?

14) નીચેનામાંથી કૃત્રિમ રીતે વિકસિત વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ જણાવો.

15) લેન્સ વડે રચાતું વસ્તુનું પ્રબિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up