પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ 13

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી રૅફ્રિજરેટર, એરકન્ડિશનરમાં કયો વાયુ વપરાય છે ?

2) આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી?

3) છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારવા નું કાર્ય કયા તત્વ દ્વારા કરવામાં આવે છે?

4) ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર ક્યું છે ?

5) જોવિયન ગ્રહો એટલે શુ ?

6) હડકવા ની રસી ના શોધક કોણ ?

7) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?

8) ફરતા પંખાના સ્પષ્ઠ રીતે નહી દેખતા પાંખિયા બાબતે વિજ્ઞાનનો કયો નિયમ લાગુ પડે છે?

9) કયા જીવાણુનાં કારણે દુધમાથી દહીં બને છે ?

10) લાફિંગ ગેસમાં ક્યો વાયુ હોય છે ?

11) પ્લાસ્ટર ઓફ પેરીસનું રાસાયણિક નામ શું છે ?

12) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

13) ધાતુ ના ચળકાટ નુ કારણ શુ છે ?

14) વલ્કેનાઈઝ્ડ રબરની શોધ કોણે કરી હતી ?

15) બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up