કરંટ અફેર ટેસ્ટ - 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT) ની સ્થાપનાં ક્યાં વર્ષે કરવામાં આવી હતી?
2) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?
3) નીચેનામાંથી ફેબ્રુઆરી – ૨૦૨૪ માં PM મોદીએ કઈ જગ્યાએ “શ્રી કલ્કિ ધામ મંદિર” ની આધારશીલા રાખી ?
4) હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો?
5) હાલમાં કોણે "નેશનલ કો-ઓપરેટીવ ફોર એક્સપોર્ટ લી." નું શુભારંભ કર્યુ?
6) તાજેતરમાં નેશનલ કંપની લૉ એપેલટ ટ્રિબ્યુનલ (NCLAT)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ ?

7) તાજેતરમાં ભારતીય સેનાએ કઈ જગ્યાએ પ્રથમ વખત “અપાચે લડાકુ હેલિકોપ્ટર સ્ક્વાડ્રન(ટિમ)' બનાવી છે?
8) તાજેતરમાં UNHRC ( United Nations Human Rights Council) એ યુક્રેન તપાસ આયોગના સદસ્ય તરીકે કોની નિમણૂક કરી છે ?
9) FIDE રેંકિંગમાં ભારતના સર્વોચ્ચ શતરંજ (chess) ખેલાડી કોણ બન્યું છે?
10) તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે માદક પદાર્થોની તસ્કરી રોકવા માટે ‘ઓપરેશન બ્રોડર સ્વોર્ડ’ ચાલુ કર્યુ છે ?
11) તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે કચરામાંથી રાકડા બનાવવા માટેની એક અનોખી સ્પર્ધા ‘સ્વચ્છ ટોયકૈથોન (Swachh Toycathan)’ શરૂ કરી છે ?
12) તાજેતરમાં PMFME યોજના અંતર્ગત કઈ નવી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ?

13) સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર દિવસ ક્યારે મનાવાય છે, જેની વર્ષ 2021ની થીમ ઈક્વલિટી : 'રિડ્યુસિંગ ઈનઈક્વલિટીસ, એડવાન્સિંગ હ્યુમન રાઈટ્સ’ હતી.

14) તાજેતરમાં ક્યા રાજ્યના આદિવાસીઓ દ્વારા નવા રાજ્ય ગ્રેટર ટિપરાલેન્ડની માંગણી થઈ રહી છે ?

15) તુલસી તંતી ધી................ મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાય છે?

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up